¡Sorpréndeme!

કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ| શિંદે Vs ઉદ્ધવમાં હવે ECની એન્ટ્રી

2022-07-23 43 Dailymotion

હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણ માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની લડાઈ હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ચૂકી છે.